Page Nav

HIDE
HIDE

Grid

GRID_STYLE
TRUE

Latest

latest

31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે

31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.  આ ક...

31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે


કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. 

આ કાર્યક્રમમાં 150 જેટલા આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહેશે. તેઓ અમદાવાદ રીવરન્ટથી સી પ્લેનની યોજનાનું ઉદ્ઘાટન કરશે અને આ પ્લેન મારફતે તેઓ કેવડિયા જશે. જ્યાં PM નરેન્દ્ર મોદી સ્ટેેેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

No comments

Note: Only a member of this blog may post a comment.