Page Nav

HIDE
HIDE

Grid

GRID_STYLE
TRUE

Latest

latest

કોંગ્રેસે જાહેર કર્યા 5 ઉમેદવારો, પેટા ચૂંટણી માટે

કોંગ્રેસે જાહેર કર્યા 5 ઉમેદવારો, પેટા ચૂંટણી માટે રાજ્યની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે 5 ઉમેદવારો જાહેર કર્યા ...

કોંગ્રેસે જાહેર કર્યા 5 ઉમેદવારો, પેટા ચૂંટણી માટે


રાજ્યની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે 5 ઉમેદવારો જાહેર કર્યા છે. 

કરજણ બેઠક પર ધર્મેન્દ્ર પટેલ,
ગઢડા બેઠક પર મોહનભાઇ સોલંકી,
મોરબી બેઠક પર જયંતિભાઇ પટેલ,
અબડાસા બેઠક પર શાંતિલાલ સાંઘાણી
અને ધારી બેઠક પર સુરેશ કોટડિયાને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે કપરાડા, ડાંગ અને લીંબડી બેઠક પર હજી કોંગ્રેસે ઉમેદવારો જાહેર નથી કર્યા.


No comments

Note: Only a member of this blog may post a comment.