Page Nav

HIDE
HIDE

Grid

GRID_STYLE
TRUE

Latest

latest

શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર મુજબ 6 નવેમ્બરથ...

શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર મુજબ 6 નવેમ્બરથી 18 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે. આમ 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 

નવું શૈક્ષણિક વર્ષ 1 જુલાઈ 2021 સુધી શરૂ કરવાનું રહેશે. 

UG, PG, GTU અને પ્રોફેશનલ કોર્સ પૂર્ણ કરવા બાબતે તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 1 ડિસેમ્બર 2020 થી લઈ 1 ઓગસ્ટ સુધી તબક્કાવાર કોર્સ પૂર્ણ કરવાના રહેશે.

No comments

Note: Only a member of this blog may post a comment.