Page Nav

HIDE
HIDE

Grid

GRID_STYLE
TRUE

Latest

latest

મુંબઈ ઈન્ડિયન્સની ટ્વીટ પર બબાલ થતા ડીલીટ કર્યુ

મુંબઈ ઈન્ડિયન્સની ટ્વીટ પર બબાલ થતા ડીલીટ કર્યુ મેચ ફિક્સિંગ ઈન્ડિયન IPL માં એક મોટો સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ ફેન્સે મુંબઈ ઈન્...

મુંબઈ ઈન્ડિયન્સની ટ્વીટ પર બબાલ થતા ડીલીટ કર્યુ


મેચ ફિક્સિંગ ઈન્ડિયન IPL માં એક મોટો સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સને એક વિવાદાસ્પદ ટ્વીટ માટે ટ્રોલ કરી દીધું. મુંબઇએ મેચ પહેલા ટ્વીટ કર્યું હતું કે દિલ્હીની ટીમ 20 ઓવરોમાં 5 વિકેટ પર 163 રન બનાવશે અને સાચે જ દિલ્હીએ 5 વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા હતા.

સોશિયલા મીડિયા પર બબાલ શરૂ થયા બાદ મુંબઈએ આ ટ્વીટ હટાવી દીધું. પરંતુ ત્યાં સુધી તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ચુક્યા હતા.

No comments

Note: Only a member of this blog may post a comment.