Home

Latest

Today Current Affairs In Gujarati : 23 October, 2020Today Current Affairs In Gujarati : 23 October, 2020

This Current Affairs is use for your Upcoming Competitive Exams like GPSC, Talati, Class 3 and More.


Today Current Affairs In Gujarati : 23 October, 2020

👉DRDOએ નાગ એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલની અંતિમ ટ્રાયલ સફળતાપૂર્વક પુર્ણ કર્યું.

👉“INS Kavaratti” ભારતીય નૌકાદળમાં કાર્યરત થયુ.

👉તામિલનાડુ સરકારે "સ્માર્ટ બ્લેક બોર્ડ યોજના" શરૂ કરી. આ પહેલનો ઉદ્દેશ્ય શિક્ષણનું સારું વાતાવરણ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ડિજિટલ ભારત અને આત્મનિર્ભાર ભારત તરફ દોરી જવાનું છે.

👉આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ બીપીએલ પરિવારો માટે ‘YSR BIMA’ યોજના લોન્ચ કરી. લાભાર્થીને તેમના કુટુંબીજનોના મૃત્યુ અથવા અકસ્માતની સ્થિતિમાં વીમા કવર દ્વારા નાણાકીય સહાય પ્રદાન કરવાની યોજના છે.

👉ભારતના ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો માટે ખર્ચ મર્યાદામાં સુધારો કરવાના મુદ્દાની તપાસ માટે 2 સભ્યોની સમિતિની રચના કરી છે.

👉World Snow Leopard Day 23 ઓક્ટોબરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.

👉નીના મલ્હોત્રાને સાન મારિનોના રિપબ્લિકમાં એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

👉સુશીલ કુમાર સિંઘલની સોલોમન આઇલેન્ડ્સના આગામી રાજદૂત તરીકે નિમણૂક થઈ.

👉ઉત્તરાખંડના મુખ્યમંત્રી, ત્રિવેન્દ્રસિંહ રાવતે નાબાર્ડ સાથે ભાગીદારીમાં રાજ્યમાં એકિકૃત આદર્શ કૃષિ ગ્રામ યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે.