Home

Latest

Whatsapp માં આવ્યુ નવુ અપડેટ.



Whatsapp માં આવ્યુ નવુ અપડેટ.

Whatsapp એ આજથી એક નવું ફીચર શરૂ કર્યું છે. 

આ ફીચર દ્વારા યુઝર્સ કાયમ માટે કોઈપણ ચેટને મ્યુટ કરી શકે છે. મ્યુટ ચેટ સેટિંગ્સમાં હવે 8 કલાક, 1 સપ્તાહ અન ઓલવેઝ ઓપ્શન દેખાશે. 

વોટ્સએપે તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. આ નવી સુવિધા iOS , Android ડિવાઈસ અને WhatsApp વેબ માટે ઉપલબ્ધ કરાઈ છે.