Home

Latest

કેન્દ્ર સરકારે 2021 હજ યાત્રાની કરી જાહેરાતકેન્દ્ર સરકારે 2021 હજ યાત્રાની કરી જાહેરાત 


કેન્દ્ર સરકારે હજ 2021 ની જાહેરાત કરી દીધી છે. કોરોનાને કારણે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, હજ પર રવાના થતા પહેલા તમામને કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે. હજ યાત્રા માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જેનો અંતિમ દિવસ 10 ડિસેમ્બર 2020 છે. હજ 2021 જૂન-જુલાઈના મહિનામાં થવાની છે.