Home

Latest

બિહાર વિધાનસભાની 243 સીટો પર પરિણામ આજે જાહેર



બિહાર વિધાનસભાની 243 સીટો પર પરિણામ આજે જાહેર 


બિહાર વિધાનસભાની 243 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. જેનું પરિણામ આજે જાહેર થશે. 

આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની શરૂઆત થશે. 

જે 3744 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીમાં એક તરફ નીતિશ કુમાર અને ભાજપાની NDA મેદાને છે જ્યારે બીજી તરફ લાલુ કુમારનો લાલ તેજસ્વી અને તેનું મહાગઠબંધન મેદાને છે. બપોરે 12 વાગ્યા સુધીમાં બહુમતીના રૂઝાન મળી તેવી શક્યતા છે.