Home

Latest

આ કાળી ચૌદશે 32 વર્ષ બાદનો અનોખો સંયોગ



આ કાળી ચૌદશે 32 વર્ષ બાદનો અનોખો સંયોગ


13 મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. 

ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે. જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2:18 વાગ્યા સુધી રહેશે. 

કાળીચૌદશની વિશિષ્ટ પૂજા, મંત્ર-તંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે. 

આથી કાળીચૌદશમાં ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવ્યો છે.