Home

Latest

વડા પ્રધાન મોદી વારાણસીમાં રૂ. 600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરશેવડા પ્રધાન મોદી વારાણસીમાં રૂ. 600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરશે


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં 614 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન આ પ્રોજેક્ટ્સના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.