Home

Latest

ગુજરાતની 8 બેઠકો પર 8 વાગ્યાથી મત ગણતરી શરૂગુજરાતની 8 બેઠકો પર 8 વાગ્યાથી મત ગણતરી શરૂ


ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 60.75 ટકા મતદાન થયું હતું. જેની આજે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થશે. જેમાં 81 ઉમેદવારોના રાજકિય ભવિષ્યનો નિર્ણય થશે. સૌ પ્રથમ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યાર બાદ ઇવીએમની ગણતરી કરાશે અને તે પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થશે. ચૂંટણી પંચના પ્રાથમિક આકલન મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં આઠેય બેઠકોનો જનાદેશ આવી જશે.