Home

Latest

આજના મુખ્ય સમાચાર: 8 નવેમ્બર



આજના મુખ્ય સમાચાર: 8 નવેમ્બર

👉 PM મોદી આજે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું શુભારંભ કરાવશે.

👉 આજથી રાજધાની એક્સપ્રેસ મહેસાણા સ્ટેશન પર રોકાશે.  

👉 જૈન સમાજ દ્વારા આજે સી.આર.પાટિલનું રજતતુલા સન્માન કરવામાં આવશે.

👉 વડોદરામાં પ્રતાપનગરમાં RPF બેરેક, છાયાપુરી સોલાર પ્લાન્ટ, મોડ્યુલર ટોઇલેટ બ્લોકનું ઉદ્ઘાટન થશે.