Home

Latest

ભારતીય રાજદ્વારી વિદિશા મૈત્રા સંયુક્ત રાષ્ટ્રની મહત્ત્વની સમિતિમાં ચૂંટાયા



ભારતીય રાજદ્વારી વિદિશા મૈત્રા સંયુક્ત રાષ્ટ્રની મહત્ત્વની સમિતિમાં ચૂંટાયા


ભારતની વિદિશા મૈત્રા UN બોડી - વહીવટી અને અંદાજપત્ર પ્રશ્નો અંગેની સલાહકાર સમિતિ (ACABQ) માટે સભ્ય દેશોના સશક્ત સમર્થન સાથે ચૂંટાયા. 

શ્રીમતી મૈત્રા એશિયા-પેસિફિક સ્ટેટ્સના ગ્રુપના બે નામાંકિત ઉમેદવારોમાંની એક હતી. જૂથમાં ઇરાકના અલી મોહમ્મદ ફૈક અલ-ડબાગે 64 મત મેળવ્યા હતા.