Home

Latest

BREAKING NEWS: જો બાઇડન હશે અમેરિકાના નવ પ્રમુખ



BREAKING NEWS: જો બાઇડન હશે અમેરિકાના નવ પ્રમુખ 


અંતે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે. જો બાઈડન નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે.

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે કડક લડતા જોવા મળી હતી. ચૂંટણીની મતગણતરીમાં નોંધપાત્ર વધઘટ જોવા મળ્યા બાદ પેનસ્લેવેનીયામાં બાઈડનની જીત થઈ હતી. 

હવે US ના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઇડનની તાજપોશી થશે. હાલ જો બાઈડનની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.