Home

Latest

FASTag ને હવે જૂના વાહનો માટે જરૂરી બનાવવામાં આવ્યું



FASTag ને હવે જૂના વાહનો માટે જરૂરી બનાવવામાં આવ્યું


FASTag ને હવે જૂના વાહનો માટે જરૂરી બનાવવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2021 સુધીમાં જૂના વાહનોમાં ફાસ્ટેગને લગાવવું જરૂરી છે. મહત્વનું છે કે, ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઇનની સમસ્યાને દૂર કરવા માટે સરકારે ત્રણ વર્ષ અગાઉ 2017 માં તમામ નવા ફોર વ્હીલર્સ માટે FASTag જરૂરી બનાવ્યો હતો. 2017 થી કારના મેન્યુફેક્ટર્સ અને ડીલર તરફથી FASTag લગાવીને જ ગાડીઓની ડિલિવરી આપવામાં આવી છે.