Home

Latest

IPL 2020 ફાઈનલ: દિલ્હી કેપિટલ્સએ હૈદરાબાદ સામે ફાઈનલની રેસ જીતી, આઈપીએલ ટ્રોફી માટે મુંબઇ ઈન્ડિયન્સ સામે રમશે



IPL 2020 ફાઈનલ: દિલ્હી કેપિટલ્સએ હૈદરાબાદ સામે ફાઈનલની રેસ જીતી, આઈપીએલ ટ્રોફી માટે મુંબઇ ઈન્ડિયન્સ સામે રમશે


 IPLની 13 મી સીઝનના બીજા ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવીને દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલીવાર IPL ની ફાઇનલમાં પહોંચી છે. 

તેઓ મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે દુબઈ ખાતે ફાઇનલમાં ટકરાશે.