Home

Latest

PM મોદી આજે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.PM મોદી આજે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. 


PM મોદી આજે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.  આ અંગે PM એ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, હું સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગથી હજીરાથી ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ધાટન કરીશ. જેનાથી વેપાર અને ઉદ્યોગને વેગ મળશે. 

ઉલ્લેખનીય છે કે, CM રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હજીરા ખાતે ઉપસ્થિત રહેશે. ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટ શરૂ થયો હતો.