Home

Latest

PUBG મોબાઇલ દિવાળી સાથે ભારતમાં ફરી આવી શકે છેPUBG મોબાઇલ દિવાળી સાથે ભારતમાં ફરી આવી શકે છે


રિપોર્ટ પ્રમાણે, દિવાળી પહેલાં PUBG નું કમબેક થઈ શકે છે. કંપની દિવાળી પહેલાં ભારતમાં તેનું માર્કેટિંગ કેમ્પઈન શરૂ કરશે. આટલું જ નહિ બલકે ભારતમાં ભવિષ્ય માટે મોટી જાહેરાતો પણ કરી શકે છે. PUBG મોબાઈલે ભારતમાં તેની તમામ સર્વિસ સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે કંપનીએ કહ્યું હતું કે યુઝર્સના ડેટાની સુરક્ષા એ કંપનની પ્રાથમિકતા છે.