Home

Latest

SBI Big Alert: જો તમે SBIના ગ્રાહક છો, તો આ સમસ્યાઓ 8 નવેમ્બરના રોજ થઈ શકે છે



SBI Big Alert: જો તમે SBIના ગ્રાહક છો, તો આ સમસ્યાઓ 8 નવેમ્બરના રોજ થઈ શકે છે

SBI બેન્કે તેના ગ્રાહકોના ઓનલાઇન બેંકિંગ અનુભવને સુધારવા માટે એના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપડેટ કરી રહી છે. જેને કારણે 8 નવેમ્બરના રોજ ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગ, SBIYONO અને Yono light સર્વિસીઝનો ઉપયોગ નહિ કરી શકે.

SBIમા બેલેન્સ જાણવા માટે, તમારે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પરથી ટોલ-ફ્રી નંબર '9223766666' પર મિસ કોલ કરવો પડશે.  એસએમએસથી બેલેન્સ જાણવા માટે, ''BAL" SMS 09223766666 પર મોકલો.  આ પછી, તમને મેસેજ દ્વારા બેલેન્સ વિશેની માહિતી મળશે.  ધ્યાનમાં રાખો કે, આ સુવિધા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલ હોવો જોઈએ.